WhatsAppના પ્રાઇવેસી સેટિંગ્સમાં થયાં ફેરફાર

फेसबुक और वाड्सऐप के बीच 19 बिलियन डॉलर की डील होनें के बाद वॉट्सऐप ने ऐंड्रॉयड यूजर्स को दो नए फीचर्स दिए हैं. ये फीचर्स यूजर की प्राइवेसी के लिहाज से बहुत जरूरी हैं.

इन फीचर्स में पहला फीचर यह है कि अब ऐंड्रॉयड स्मार्टफोन पर वॉट्सऐप इस्तेमाल कर रहे लोग दूसरे यूजर को दिखने वाली ‘लास्ट सीन’ नोटिफिकेशन छिपा सकते हैं यानी अब अगर यूजर चाहे तो किसी को पता नहीं चलेगा कि उसने पिछली बार वॉट्सऐप कब खोला था.

रिपोर्ट के मुताबिक यह फीचर वॉट्सऐप के ऐंड्रॉयड ऐप में प्रिवेसी सेटिंग्स में मिलेगा. वैसे यह फीचर आईफोन यूजर के लिए पहले से मौजुद है. यह फीचर अभी गूगल प्ले स्टोर पर मौजूद ऐप के वर्जन में नहीं डाला गया है.

अगर आप इस फीचर को तुरंत चाहते हैं, तो वॉट्सऐप की वेबसाइट http://www.whatsapp.com/android/ से डाउनलोड करके इंस्टॉल करना होगा।

इसके लिए आपका स्मार्टफोन ऐंड्रॉयड 2.1 या इससे ऊपर का वर्जन होना चाहिए. यह भी ध्यान रखना होगा कि यह अभी ऐंड्रॉयड फोन के लिए है, टैबलट के लिए नहीं.

दूसरा फीचर यह है कि ऐंड्रॉयड फोन में वॉट्सऐप यूजर चाहें, तो अपनी प्रोफाइल पिक्चर और स्टेटस कुछ दोस्तों, अजनबियों या हर किसी से छिपा सकते हैं.
image

ફેસબુક દ્વારા ખરીદાઇ ગયા બાદ વૉટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવા 2 ફીચર્સ શામેલ કર્યા છે. આ ફીચર્સ પ્રાઇવેસી માટે જરુરી બતાવવામાં આવ્યા છે. હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર વોટ્સએપનો ઉપયોગ કરતા યુઝર્સ અન્ય યુઝર્સ ને દેખાતી ‘લાસ્ટ સીન’ નોટિફીકેશનને ડિસેબલ કરી શકે છે. મતલબ સાફ છે કે હવે યુજર્સ ઇચ્છે તો કોઇને ખયાલ નહીં આવે કે અગાઉ તેમણે વૉટ્સએપ ક્યારે ઓપન કર્યુ હતુ. આ નવુ ફીચર વૉટ્સએપના એન્ડ્રોઇડ એપની પ્રાઇવેસી સેટીંગ્સમાં મળશે.

કેવી રીતે કરશો આ ફીચરનો ઉપયોગ

આ ફીચર અત્યારે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એપના જુના વર્ઝનમાં નહીં મળે. તેના માટે વૉટ્સએપની વેબસાઇટ http://www.whatsapp.com/android/  થી ફાઇલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવુ પડશે. એન્ડ્રોઇડ 2.1 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટફોન માં આ ફીચર ઇન્સ્ટોલ કરી શકાય છે. ટેબલેટમાં અત્યારે આ ફીચર ઉપલબ્ધ નહીં થાય. રિપોર્ટ પ્રમાણે બીજા ફીચર ની મદદથી યુઝર્સ તેમની પ્રોફાઇલ પિક્ચર, સ્ટેટસ અને ફ્રેન્ડ્સ ને અજાણ્યા યુઝર્સથી છુપાવી શકે છે. આ ફીચર પ્રાઇવેસી ટેબ એપના નવા વર્ઝનની અકાઉન્ટ સેટીંગ્સ માં મળશે.

Posted from WordPress via Galaxy Mega

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s