– ૩ કલાકમાં મુંબઇ પહોંચાડશે

– ૩ કલાકમાં મુંબઇ પહોંચાડશે આ બે કરોડની બસ
– ૨ કરોડ ની બસ
– ૧પ૦  KM/h  સ્પિડ
– ૩ કલાકમાં સુરતથી મુંબઈ
– ૨૧૦૦ ભાડું-બ્રેકફાસ્ટ સાથે

મુંબઇ એરપોર્ટથી ફ્લાઇટ લેનારા સુરતીઓની સંખ્યા ઘણી છે ત્યારે એક ટ્રાવેલ એજન્સીએ બે કરોડના ખર્ચે દિલિપ છાબરિયા પાસે સુરતીઓ માટે એક બસ ડિઝાઇન કરાવી છે, આ બસ સુરતીઓને મુંબઇ એરપોર્ટ સુધી લઇ જશે, જેમાં ફ્લાઇટ જેવી બધી જ ફેસિલિટીઝ હશે. આ ફાયરપ્રુફ લક્ઝુરિયસ બસને રજીસ્ટ્રેશન માટે શુક્રવારે આરટીઓમાં લાવવામાં આવી હતી. આ બસમાં એસી, ફ્રીઝ, સીટ પ્રમાણે સેપ્રેટ ટીવી, ઇન્ટરનેટ ફેસિલિટીઝ અને એસી ટોયલેટ અને પેન્ટ્રીરૂમ છે. બસમાં ઓટોમેટિક જમ્પર ફિટ કરાયેલા હોવાથી ટ્રાવેલિંગ દરમિયાન પણ તમને ઘરમાં બેસેલા હોય તેવો જ અનુભવ થશે.

Posted from WP apps by Atul Lathiya via Galaxy phone

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s