કેજરી ભારે ઈજનેર

કેજરીને કોઠે પડી ગઈ વાત બહેકાવવાની
ઘડાઈ ગયો એય ખુદ ફેક્વા ને ફેકાવવામા

મુફ્તગીરીમાં સકળ જનમાનસને ભરમાવતો
ખુલ્લે મોઢે બકતી જમાતે ખાલી હોડ્લાં ઉકાળતો

પરિશ્રમ પરસેવા છોડી ચાલ્યા રાજ કરે લુચ્છાઈ
વીજનને પડકારતો કરતો કન્ફ્યુંજ્ન ની ભવાઈ

વિકાસ પ્રગતિ આડે રોડાં ને અભરખા બીરાદરીના
સોગઠાં સજાવતો સભામાં મફતની દુનિયા સજાવતો

ટાંકણાં ઓજાર લોક ટોળાનાં મુરાદો મુંગેરીલાલની
હરખભેરના લોક મેળામાં દિવસે ચાંદ બતાવે કેજરી

અડચણ ઉબોટો જરાયે નહિ દીવાસપ્નો વેચે દિલ્હીને
ભારે ઈજનેર ભાઈ ઘડીકમાંજ સ્વર્ગ બનાવ્યું દિલ્હીને

મફતની ઉર્જાએ દૂધ ઉકાળે ઉભરાય જાય વાસણ બહાર
ભૂખ્યા પેટે રૈયત હિપ્નોટાઈજનાં કેફ ઉતરે છે તેટલી વાર

ચીતર્યા કાગળ ઉપર નકશા નકશામાં આલીશાન બંગલા
પુર આવશે કાગળની નાદીયોમાં પાણી વ્હેચાસે મફતમાં

કેજરી આંધળી પ્રજાને અરીસા વેચે ને ટાલીયાને કાંસકા
વાહ ભાઈ વાહ રામ રાજ્ય ઉપર વટી ગયા કેજરી નુસ્કા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Fb post

Posted from WordPress by Atul Lathiya via Note 3 neo

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s