શ્રેષ્ઠ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.

વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો

►સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં – ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ – ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા – ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી – ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર – અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ – અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ – અશ્વિની ભટ્ટ
►કરામત – અશ્વિની ભટ્ટ
►કમઠાણ – અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી – અશ્વિની ભટ્ટ
►ફનસાઇક્લોપીડિયા – વિરલ વસાવડા
વિજ્ઞાનોપનિષદ્ – વિરલ વસાવડા
બ્રહ્માડ ડોટ કોમ – વિરલ વસાવડા
અથ શ્રી અણુબોમ્બ કથા – વિરલ વસાવડા
►પીળા રૂમાલ ની ગાંઠ – હરકિશન મહેતા
►મુક્તિબંધન – હરકિશન મહેતા
►સત્ય ના પ્રયોગો – ગાંધીજી
►મારી આત્મકથા – મહાત્મા ગાંધીજી
►કન્યાને પત્રો – ગાંધીજી
►અર્ધી સદી ની વાંચન યાત્રા – મહેન્દ્ર મેઘાણી
►સળગતાં સૂરજમુખી – મહેન્દ્ર મેઘાણી
►વાંચન યાત્રાનો પ્રસાદ – મહેન્દ્ર મેઘાણી
►મળેલા જીવ – પન્નાલાલ પટેલ
►માનવી ની ભવાઈ – પન્ના લાલ પટેલ
►ગુજરાત નો નાથ – કનૈયા લાલ મુનશી
►પાટણ ની પ્રભુતા – કનૈયા લાલ મુનશી
►પૃથ્વી વલ્લભ – કનૈયા લાલ મુનશી
►મુન્શીનો વૈભવ – કનૈયા લાલ મુનશી
►જય સોમનાથ – કનૈયા લાલ મુનશી
►કૃષ્ણાવતાર – કનૈયા લાલ મુનશી
►ફાઈવ પોઈન્ટ સમવન – ચેતન ભગત
►થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ – ચેતન ભગત
►વન નાઇટ એટ કોલ સેન્ટર – ચેતન ભગત
►કૃશ્નાયણ – કાઝલ ઓઝા વૈધ
►એકબીજા ને ગમતા રહીએ – કાઝલ ઓઝા વૈધ
►મધ્યબિંદુ – કાઝલ ઓઝા વૈધ
►ડોક્ટર ની ડાયરી – ડો. શરદ ઠાકર
►સિંહપુરુષ – શરદ ઠાકર
►સમય ના સથવારે – ડો. આઈ.કે. વીજળીવાળા
►અમૃત નો ઓડકાર – ડો. આઈ.કે. વીજળીવાળા
►સાઈલન્સ પ્લીઝ – ડો. આઈ.કે. વીજળીવાળા
►મોતિચારો – ડો. આઇ. કે. વિજળીવાળા
►સાથીદાર ની શોધમાં — ડો. આઇ. કે.વિજળીવાળા
►ઝેર તો પીધા છે જાણી જાણી – મનુભાઈપંચોળી
►સોક્રેટીસ – મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત – ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો — ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે — ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ – ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો – ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા – ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા – ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ – ચંદ્રકાંત બક્ષી
►ઇગો – ચંદ્રકાંત બક્ષી
►આકાર – ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર – ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત – ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી – ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ – રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં – કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે – કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ – મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન – રમણલાલ સોની
►આંગતુક – ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર – ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા – નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ – ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર – શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા – વજુ કોટક
►વહાલના વલખા – જોસેફ મેકવાન
►આગંળિયાત – જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર – રમણલાલ નીલકંઠ
►શબ્દોની સોનોગ્રાફી – બકુલ બક્ષી
►છ અક્ષર નું નામ – રમેશ પારેખ
►એન્જીયોગ્રાફી – રતિલાલ બોરીસાગર
►શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) –ઓશો રજનિશ
►જિંદગી જિંદગી – નૃગેન્દ્ર વિજય
►કોસમોસ – નૃગેન્દ્ર વિજય
►મારો વરસાદ – તુષાર શુક્લ
►જનમટીપ – ઇશ્વર પેટલીકર
►દરિયાલાલ – ગુણવંતરાય આચાર્ય
►મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ – ચુનીલાલ મડીયા
►વેળા વેળા ની છાંયડી – ચુનીલાલ મડીયા
►અસુર્યલોક – ભગવતીકુમાર શર્મા.
►માધવ કયાંય નથી મધુવન માં – હરીન્દ્ર દવે
►મુખવટો – હરીન્દ્ર દવે
►સંગ અસંગ – હરીન્દ્ર દવે
►ભારેલો અગ્નિ – ર.વ.દેસાઈ
►દિવ્યચક્ષૂ – ર.વ.દેસાઈ ગ્
►રામ્યલક્ષમી – ર.વ.દેસાઈ
►ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ – ધૂમકેતુ
►અમાસ ના તારા – કિશનસિંહ ચાવડા.
►સરસ્વતીચંદ્ર – ગો.મા.ત્રિપાઠી
►અણસાર – વર્ષા અડાલજા
►માટીનું ઘર – વર્ષા અડાલજા
►શગ રે સંકોરું – વર્ષા અડાલજા
►મહા માનવ શ્રી કૃષ્ણ – નગીનદાસ સંઘવી
►દેવો ની ભૂમિ – ભોળા ભાઈ પટેલ
►શબ્દલોક – ફાધર વાલેસ
►વાણી તેવુ વર્તન – ફાધર વાલેસ
►મૃત્યુ મરી ગયું – ઉષા શેઠ
►કુંતિ – રજનીકુમાર પંડ્યા.►ઓળખ પરેડ – અશોક દવે
►આંસુ ભીનો ઉજાસ – દિલીપ રાણપુરા
►વિનોદ ની નઝરે – વિનોદ ભટ્ટ
►તણખા મંડળ– ધૂમકેતુ.►ગુલાબી આરસની લગ્ગી – હરિકૃષ્ણ પાઠક
►રખડુ ટોળી – ગિજુભાઈ બધેકા
►કુરુક્ષેત્ર – ભુપેન્દ્રસિંહ રાઓલ
►૮૦ દિવસ માં પૃથ્વી ની પ્રદક્ષિણા – જુલે વર્નસાહસિકો ની સૃષ્ટિ – જુલે વર્ન મારી જનમટીપ -વીર સાવરકર રંગ બિલોરી કાચના – નાનાભાઈ
►જેબલિયા રેવન્યુ સ્ટેમ્પ-અમૃતા પ્રીતમ વંશવિચ્છેદ – મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે – મોહનલાલ અગ્રવાલ
►મારી સ્મરણયાત્રા – કાકા સાહેબ કાલેલકર
►હિમાલયનો પ્રવાસ – કાકાસાહેબ કાલેલકર
►આઠમો રંગ – હેમાંશી શેલત
►ખતવણી(વાર્તાઓ) – ઉત્પલ ભાયાણી
►જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા – શિવકુમ.

☉પુસ્તક મગજમા સાબુ નુ કામ કરે છે.

ફેસબુક પોસ્ટ

https://m.facebook.com/story.php?story_fbid=1184170778263187&id=100000108296252

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s