દરેક પત્નીએ વાંચવા અને સમજવા જેવું !

તમારો પતિ ઘરે આવીને “ચા” કે “કોફી” ઓર્ડર કરે એનો મતલબ એ છે કે તે વર્ક પ્રેસર, બોસની ગાળો અને સ્ટ્રેસથી બિચારો ખુબ જ ચિંતિત છે ત્યારે “ચા” કે “કોફી” તો એક બહાનું છે, તેને તમારી નટખટ વાતો સંભાળીને ફ્રેશ થવું છે તેને સમય આપો અને તેનું મૂળ ચેન્જ કરો. આ સમયે પત્ની અપેક્ષા ના રાખે પણ પતીને સમય અને પ્રેમ આપવાનો સંતોષ માણે.

જો તે કોઈ સુંદર છોકરીને કે તમારી બેનપણીને જુએ છે એટલે એવું ના માની લેવાય કે એ એના પ્રેમમાં છે. એ બિચારો તો એ ચેક કરે છે કે “મારી વાળી” આના કરતા તો ક્યાય બેસ્ટ છે.

તમે બનાવેલ ખાણું ખાઈને તે કોઈ ટીકા કરે તો એને પોઝીટીવ લેજો કારણ સાચો સખો જ તમને સત્ય કહેશે બાકી બીજા તો ખોટે ખોટા જ વખાણ કરશે ! અંતે, એની ટીકા તમારા ઈમ્પ્રુવમેન્ટ માટે જ છે ને !

જો તે સુતી વખતે મોટેથી નસકોરા બોલાવે અને તમને ડીસ્ટર્બ કરે તો એવું સમજજો કે તે તમારી સાથે લગ્ન કરીને તે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે જે ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. મનોમન એને જોઇને ખુશ થાજો, હરખાજો !

જો તમારા જન્મદિવસે તે તમને ગીફ્ટ આપતા ભૂલી જાય તો એવું સમજજો કે તમારા સુખી ભવિષ્ય માટે તે સેવિંગ કરી રહ્યો છે.

કારણ, કુદરતે તમને બંનેને ભેગા કર્યા છે અને તમે બંને જ એકબીજાની ફાઈનલ પસંદગી છો !

મિત્રો ! આ નાની નાની વાતો પણ બહુ મોટી અસર કરે જો સમજાય તો !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: