અરે દોસ્ત તું ક્યાં જાય છે?

દિલ પૂછે છે મારું , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે . ના વ્યવહાર સચવાય છે , ના  તહેવાર સચવાય છે ; દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે . આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ; લગ્નની મળે કંકોત્રીત્યાં  સીમંતમાં માંડ જવાય... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑