ગુડ મૉર્નિંગ ગ્રુપ (સૌરભ શાહ લિખિત લેખ)

ગુડ મૉર્નિંગ ગ્રુપ (only for whatsapp)

આ ગ્રુપ સૌરભ શાહ લિખિત…

✅ દરરોજ ‘મુંબઈ સમાચાર’માં પ્રસિદ્ધ થતા ‘ગુડ મૉર્નિંગ’ના લેખ

✅ દર રવિવારે ‘સંદેશ’માં પ્રસિદ્ધ થતી ‘તડકભડક’ અને બુધવારની ‘લાઉડમાઉથ’ કૉલમ

✅ દર સોમવારના ‘ખબર છે ડૉટ કૉમ’ માટે એક્સક્લુઝિવ લખાતી ‘ઝિંદગી મિલેગી ના દુબારા’

વાંચવા અને તેની પર ચર્ચા કરવા માટે છે.

❌ અન્ય લેખ
❌ કવિતા
❌ શાયરી
❌ જોક્સ
❌ ઇમેજ
❌ વીડિયો
❌ ઓડિયો
❌ લોકેશન
❌ લિન્ક
❌ સુવિચાર
❌ સમાચાર
❌ જાહેર ખબર
❌ ફોર્વર્ડ મેસેજ
❌ તહેવારની શુભેચ્છાઓ
❌ સમાજ ઉપયોગી સંદેશ (બ્લડની જરૂર છે, નોકરી ખાલી છે)
❌ અંગત ચર્ચા વગેરે
અસ્વીકાર્ય છે.

કોઈપણ તહેવાર કે સારામાઠા પ્રસંગે ન્યુસન્સ શરૂ થવાનુંં. દરેક મેસેજના ૪ રૂપિયા આપવા પડતા હોત તો કેટલા લોકો તમને શુભેચ્છાના ચાંપલા શબ્દો મોકલતા હોત. આ બહુ અંગત બાબત છે.
આ ગ્રુપના નિયમો સ્પષ્ટ છે અને સખત પણ. સો જણા સામસામે શુભેચ્છા આપી શકે એવા વરસમાં ૩૬૫ પ્રસંગો આવવાના. અપવાદ કરવા જઈએ તો ગ્ુપની વાટ લાગી જાય. કોઈએ એક પણ શુભેચ્છાનું ગતકડું નાખવું કે ફોરવર્ડ કરવું નહી.
બીજું આ સૂચના િવશે કોઈએ સલાહ-સૂચન કે ટિપ્પણ કરવાં નહી. આ બાબતે કોઈએ મંતવ્યો આપવાની જરૂર નથી.
ગ્રુપના નિયમો સાથે કોઈને અસહમતિ હોઈ શકે છે. અસંમત થવાના હક્કનો આદર છે અને એમણે પણ આદરપૂર્વક ગ્રુપ છોડી દેવું જોઈએ.
સપરમા દિવસોમાં એડમિને કોઈનું નામ ડીલીટ ના કરવું પડે એવી પ્રાર્થના .

Please read these rules and parameters of the group. If anyone does not follow it admin immediately removes him from the group. Join it only if you are going to respect the sensibilities of this premium whatsapp group for the readers of Saurabh Shah. Kindly read it twice and constantly remember while interacting with this Group.

ખાસ ધ્યાન રાખશો કે માત્ર લેખ વિશેની તમારી કમેન્ટ કે તમારો અભિપ્રાય જ આ ગ્રુપમાં પોસ્ટ થાય. ભૂલથી પણ ફોરવર્ડ ઇમેજ કે ક્વોટ નાખશો તો તાત્કાલિક તમારું નામ ડીલીટ થઈ જશે.
તમને ગમી ગયેલા લેખ મિત્રોને મોકલી શકો છો પણ પોસ્ટના અંતે મૂકવામાં આવતી લેખકના કોપી રાઇટની તેમ જ અન્ય વિગતો પણ લેખની સાથે જાય એટલો વિવેક જરૂરી છે.

Read each and every word of these instructions carefully. If you feel that you can follow then send joining request to Whatsapp No  +91 900 40 99 11 2

after that  If you feel that you can follow all rules strictly then only reply YES and after that you will be able to join the group.

 

facebook https://www.facebook.com/saurabh.a.shah

website    www.saurabh-shah.com

Whatsapp No to join this group on whatsapp  +91 900 40 99 11 2

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s