SAD DEMISE OF OUR FATHER.

  KANJIBHAI PARBATBHAI LATHIYA 1947 – 31 August 2016 FATHER even though you are gone your memories will forever be … More

પ્રથમ પુણ્યતિથીએ ભાવભરી શ્રધ્ધાંજલી…

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા

નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા

જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા

સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા

કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું 95 વર્ષની વયે અક્ષરધામ ગમન

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ, લાખો લોકોના પ્રેરણામૂર્તિ ગુરુદેવ અને મહાન સેવામય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આજે તારીખ 13/08/2016 ના રોજ સાંજે 6 વાગ્યે તીર્થધામ સારંગપુર ખાતે અંતિમ શ્વાસ લઈને અક્ષરધામ-ગમન કર્યું છે.
પ્રાણપ્યારા ગુરુદેવ અને આ મહાન સંતવિભૂતિની વસમી વિદાયવેળાએ સમગ્ર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને દેશ-વિદેશના અસંખ્ય ભક્તો-ભાવિકો ઊંડા આઘાતની લાગણી અનુભવે છે.

હું તો કાગળિયા લખી લખી..

ગુજરાતી કોયલની ઉપમા જેમને મળી છે એવા પદ્મશ્રી અને જેસલ તોરલનાં ભજન ‘પાપ તારૂં પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે…, તેમજ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’, અને ‘હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તામા મનમાં નથી’ જેવાં અઢળક લોકગીતો, ભજનોથી ઘર-ઘરમાં જાણીતાં બનેલા લોકગાયિકા દિવાળીબેન ભીલ હવે આપણે વચ્ચે રહ્યા નથી. તેમનું આજે દુ:ખદ અવસાન થયું છે

RIP – Ashokbhai Kikani

We are at a loss of words for what to say to console you for your loss. Please accept our condolences anyway and know that we are thinking of you.