જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

https://www.youtube.com/watch?v=YZcg1Z2v_Bc ++++++++++++++++++++++++++++ https://www.youtube.com/watch?v=QIWWWI7MQ5E આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની… ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં જય દત્ત... Continue Reading →

શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2) બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ – કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑