1-1453359541

 

36923497_656533458019914_3059235136844333056_n

 

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા

નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા

જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા

સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા

કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા.

From
Atul Lathiya
Vaishali Lathiya
Dhruvil Lathiya

Advertisements

RIP- Popatbhai (PT)

1-1453359541

To

The Family of Popatbhai (PT) (Virdi)

wpid-short-condolences-messages.jpg

May The Almighty God bless his soul.

Bhagvan emna atma ne satgati aape ane Tamara par aavi padeli andhari paristhiti ni same tame ane tamaru kutumb samno kari shako Evi Shakti aape Evi paramkrupalu parmatma ne prarthna.

Hariday thi

Atul Lathiya and Family

Feeling sad

IMG-20180629-WA0011

 

 

 

मृत्यु-क्या-है?

લાચાર જિંદગી !

તમરાંનો અવાજ પણ હવે તો બંધ થઇ ગયો છે. ગામ આખું નિદ્રાદેવીને શરણે થઇ ગયું છે. કાજલ આંજીને રાત પણ સુઈ ગઈ છે. માળામાં પક્ષીઓ લપાઈને સુઈ ગયા છે. ઘરની દીવાલો પણ સૂઈને આરામ ફરમાવે છે. પણ એવામાં એક અંધારા ઓરડામાંથી કોઈના રડવાના છાના ડૂસકાં શાંત વાતાવરણ ને ડહોળી રહ્યા છે. આવા છાના ડૂસકાં સાંભળીને ઘરની દીવાલો પણ સુઈ જાય તે નવાઈની વાત હતી. જોકે દીવાલો પણ બિચારી શું કરે આમ તો એ બાઈ અવાર નવાર રાત્રે રડી પડતી. પણ આજના એ ડૂસકાંમાં વધુ પડતી કરુણતા છલકાતી હતી.

to Continue click on following link

લાચાર જિંદગી !

આયુર્વેદ

પ્રતિષ્ઠિત ડો.જોબન મોઢાની આ પોસ્ટ
કદાચ,તમારી આંખ ઉધાડે પણ ખરી…!

વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ
વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને
આયુર્વેદ ભણાવે છે તથા
વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી
થોડી ટીપ્સ આ સાથે સાદર રજુ કરેલ છે…

તમારા દાદી અને નાની
જે ખોરાક બચપણથી બનાવતા
અને તમે ખાતા આવ્યા છે,
એ પરમ્પરાગત ગુજરતી ખોરાક તમારા માટે શ્રેષ્ઠ છે…

દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી.
અતિરેક એને ઝેર બનાવે છે.
સમજણ પૂર્વકનો ઉપયોગ અમૃત….!

જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક લો….!

ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે ટાઢાબોલ સલાડ પીરસે છે
એ તમારા પેટ માટે ઓવરલોડ છે.
એ આમ નામનું ઝેર પેદા કરે છે.
જેનાથી તમારી સીસ્ટમ હેંગ થઇ શકે છે….!

હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરો.
દા.ત. કેરી ગીર કે વલસાડની છે
જયારે સફરજન કાશ્મીરના..
તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી જોજન દુર રહો….

ડાયાબીટીસ હોઈ તો સફેદ ખાંડ ના ખવાય.
પણ આખું ફળ ખાઈ શકાય.
સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ….!

બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે.

ડબલ રીફાઇન્ડ તેલ કરતા
ઘાણીએ મળતું તાજું તેલ વધુ સ્વાસ્થ્યકર છે….!

દૂધમાંથી દહીં,
દહીં વલોવીને નીતારેલું માખણ
અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગીર ગાયનું ઘી
ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ.

ભાવે, ફાવે અને પચાવી શકો એટલું ખાઓ તમતમારે…
તમારા શરીરની બેટરી રીચાર્જ રહેશે….!

બ્રેકફાસ્ટ :-
કંટાળા જનક,
સ્વાદ વગરના કહેવાતા હેલ્થી ફૂડનાં નાસ્તા કરતા
ઘરે બનાવેલી વઘારેલ રોટલી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ છે.

ઈડલી, પૌંઆ, ચા ને ભાખરી,
રોટલો ને માખણ વધુ સારા નાસ્તા છે…

ઉપવાસ કે એકટાણું કરતી વખતે
ફરાળી પિત્ઝા, સાબુદાણા ખીચડી
ઈત્યાદી થી પેટ ને ઓવરલોડ કરવાથી વધુ પાપમાં પડાય.

ઉપવાસના દિવસે ગરમ પાણી પીઓ
અને જરૂર પડે તો પહેલા પ્રવાહી ખોરાક જ લો.
વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન કરો…!

બી બટેટાની ખીચડી તમારું પેટ અને તબિયત બેય બગાડશે….!!

ઓટ એટલે ગુજરાતી માટે ભરતીઓટ વાળી ઓટ જ.
ફરહાન અખ્તર ની જાહેરાત વાળી
ઓટના પેકેટ ફૂડની ગુજરાતી બચ્ચાને જરૂર જ નથી…
એના કરતા ઘરે બનાવેલો
મકાઈ કે જવનો રોટલો વધુ સારો….!!

જ્યાં સુધી તમારા દાંત સલામત છે,
ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ.
સીઝનલ ફ્રુટ ચાવીને ખાઓ….!!

તમે તમારી મોંઘી કારનું જીવની જેમ જતન કરો.
અને સમયાંતરે સર્વીસ કરાવો છો.
પણ તમારું જે અમૂલ્ય શરીર છે
એની સર્વિસ વરસમાં કેટલી વાર કરો છો ??

મગનું પાણી દુનિયાનું શ્રેષ્ઠ “ડીટોક્ષ” છે.
બે કે ત્રણ મહીને એક શનિવાર ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે.

સપ્ટેમ્બર ઓકટોબર મહિનાઓ
શરીરની “વિરેચનકર્મ” નામની સર્વીસ માટે
શ્રેષ્ઠ મહિનાઓ છે.
નજીકના ક્વોલીફાઈડ અને અનુભવી પંચકર્મ વિશેષજ્ઞ પાસે હમણાં જ પહોચી ને પ્લાન બનાવી લો….!!

જુના રક્ત શાળી કે લાલ ચોખા શ્રેષ્ટ ચોખા છે.
નજીકના સાઉથ સ્ટોરમાં મળી જશે.
હમેશા તમારા પેટ ને પૂછીને જમો…!! નહિ કે મનને.

તમારા પેટના ત્રણ ભાગ કલ્પો.
એક ભાગ ઘન ખોરાક માટે,
એક ભાગ પ્રવાહી માટે
તથા એક ભાગ વાયુ માટે ખાલી રાખો….!!

બેકરીફૂડ અને મેંદો બધી રીતે હાનીકાર છે.
બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા
એ ગુજરાતિઓ માટેનો ખોરાક નથી….!!

જમી ને સો ડગલા ચાલો…!!

કોઈ પણ શેમ્પૂ, હેર ક્રીમ, ટૂથપેસ્ટ અથવા જેલ “આયુર્વેદિક ” હોઈ જ ના શકે.

કહેવાતી આયુર્વેદિક કોસ્મેટીક પ્રોડક્ટ ના લેબલ ધ્યાન પૂર્વક વાંચો.
ઘણી વાર એમાં ૯૯.૯૯% ભાગ હાનીકારક રસાયણો જ હોય છે….!!

દાંત ને મજબુત રાખવા
દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરો…
ચ્યવન્પ્રાશ જેવા રસાયન
સવારે જયારે જઠરાગ્ની તેજ હોય ત્યારે ખાલી પેટ લેવાય….

સુર્યનમસ્કાર અને ઓમ પ્રાણાયામ
તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરશે… !!

ભાખરી અને ખીચડી જેવા
સાદા ગુજરાતી ફૂડ ઉપર રહીને
એક માણસ ૬૪ વરસની ઉંમરે
રોજ ૧૮-૧૮ કલાક,
થાક્યા વગર,
એક પણ રજા લીધા વગર વર્ષોથી કામ કરે છે…!!
તેમની પાસેથી થોડી પ્રેરણા લો…!!

સાદર,

વૈદ્ય નેહા ટાંક મોઢા
વૈદ્ય જોબન મોઢા
જામનગર

#BacktoNature

ભરત ચૌહાણ દ્વારા સંકલન કરેલ ઈ-બુક

અમદાવાદ ગ્રામ્ય ડાયટ દ્વારા પ્રકાશિત ભરત ચૌહાણના બ્લોગ મોડ્યુલ

બાળગીત (કાવ્ય સંગ્રહ)  
લોકગીત (કાવ્ય સંગ્રહ) 
લગ્નગીત (કાવ્ય સંગ્રહ) 
વર્ષાગીત (કાવ્ય સંગ્રહ) 
માતૃગીત (માતૃપ્રેમના કાવ્યો) (કાવ્ય સંગ્રહ) 
ગુજરાત ગૌરવ ગીત (કાવ્ય સંગ્રહ) 
ગંગાસતીના ભજનો (ભજન સંગ્રહ) 
કબીરના ભજનો (ભજન સંગ્રહ) 
નરસિંહ મહેતાના ભજનો (ભજન સંગ્રહ) 
મીરાંબાઈના ભજનો (ભજન સંગ્રહ) 
પ્રાર્થના (પ્રાર્થના સંગ્રહ) 
દેશભક્તિ ગીત (કાવ્ય સંગ્રહ) 
દીકરી (કાવ્ય સંગ્રહ) 
ટુચકા સંગ્રહ (જોક્સ સંગ્રહ) 
સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત
ચિત્રપોથી : ભાગ-૧
ચિત્રપોથી : ભાગ-૨  

અન્ય ઉપયોગી ઈ-બુક

ગર્ભ સંસ્કાર (ગુજરાતી)
ગર્ભ સંસ્કાર (હિન્દી)
ગર્ભ સંસ્કાર (અંગ્રેજી) 
સ્વામી વિવેકાનંદ જીવનવૃત્તાંત (ગુજરાતી)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા (મહાત્મા ગાંધી) 
સત્યના પ્રયોગો અથવા આત્મકથા (મહાત્મા ગાંધી) હિન્દી 
ભારતીય ગૌવંશ (ભારત દેશની તમામ રાજ્યોની પ્રસિદ્ધ ગાયોની ચિત્રાત્મક માહિતી-હિન્દીમાં)

Gujarati Books

વિચારવલોણું પરિવાર દ્વારા પ્રકાશિત પુસ્તકો (આભાર : વિચારવલોણું પરિવાર)
વેબસાઈટની મુલાકાત લેવા માટે : અહીં ક્લિક કરો
 
સુખમય 
સિદ્ધાર્થ 
બહાના ના કાઢ દોસ્ત 
દેવદૂત 
એક રેંગ્લરની જીવનકથા પત્નીની દ્રષ્ટીએ 
ફિલ્મ જોવાની કલા 
જીવનમાં વિજ્ઞાન 
કેપ્ટન લક્ષ્મી સહગલ 
વિશ્વશાંતિના રાહબરો 
ક્ષિતિજની ધાર પર 
આરણ્યક 
ભીતરનું સામર્થ્ય 
જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે 
અલબેલી 
જેનિનની સવાર 
અમેરિકન પ્રોમિથસ 
બૂકર ટી. વોશિંગ્ટન (આત્મકથન)
શ્રીમદ્ રાજચંદ્ર (એક અનોખા અધ્યાત્મ પુરુષ)
શ્રી અરવિંદ (જીવન કવન)

વેબગુર્જરી તરફથી સંકલિત પુસ્તકો (આભાર : વેબગુર્જરી ટીમ)
વેબસાઈટની મુલાકાત લેવા માટે : અહીં ક્લિક કરો 
 
ગ્રીષ્મવંદના : કાવ્યસંગ્રહ 
વર્ષાવૈભવ : કાવ્યસંગ્રહ 
હિતોપદેશની વાતો (મિત્રલાભ અને મિત્રભેદ)
કાવ્ય – કોડિયાં : જગદીશ જોષી 
કાવ્ય – કોડિયાં : કલાપી 
કાવ્ય – કોડિયાં : અરદેશર ફરામજી ખબરદાર
કાવ્ય – કોડિયાં : મનસુખલાલ ઝવેરી 
કાવ્ય – કોડિયાં : પ્રિયકાન્ત મણિયાર 
કાવ્ય – કોડિયાં : રા.વિ.પાઠક (શેષ)
કાવ્ય – કોડિયાં : શૂન્ય પાલનપૂરી 
કાવ્ય – કોડિયાં : સુંદરજી બેટાઈ 
કાવ્ય – કોડિયાં : ઉશનસ 
ગુજરાતી બ્લોગજગતનાં કાવ્યપુષ્પો 
સંત મેકરણ 

ગુજરાતી પ્રાર્થના

ગુજરાતી પ્રાર્થના

 1. યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા 
 2. ઓમ તત સત શ્રી નારાયણ તું 
 3. વૈષ્ણવજન તો તેને રે કહીએ 
 4. પ્રેમળ જ્યોતિ તારો દાખવી 
 5. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું 
 6. મંગલ મંદિર ખોલો દયામય 
 7. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા 
 8. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ 
 9. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો 
 10. નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના 
 11. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે 
 12. અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ 
 13. અંતર મમ વિકસિત કરો અંતરતર હે  
 14. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું 
 15. સત્ય અહિંસા ચોરી ન કરવી 
 16.  વંદે દેવી શારદા 
 17. તું મને ભગવાન એક વરદાન આપી દે 
 18. હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 
 19. જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો 
 20. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે 
 21. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે 
 22. એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી 
 23. તમે મન મૂકીને વરસ્યા અમે જનમજનમના તરસ્યા 
 24. હે પરમેશ્વર મંગલદાતા  
 25. પ્રભુ તારું ગીત મારે ગાવું છે  
 26. વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે 
 27. હે નાથ જોડી હાથ  
 28. સમય મારો સાધજે વહાલા  
 29. સત સૃષ્ટિ તાંડવ 
 30. યાત્રાના આરંભે પ્રાર્થના 
 31. એક માંગુ છું કૃપાનું કિરણ 
 32. અમોને જ્ઞાન દેનારા 
 33. એવી બુદ્ધિ દો અમને 
 34. વરદ હસ્ત પ્રભુ તમારો 
 35. ઓ પ્રભુ મારું જીવન 
 36. રાખ સદા તવ ચરણે 
 37. હે પ્રભુ આનંદદાતા 
 38. જય જય હે ભગવતી સૂર ભારતી 
 39.  હે માં શારદા 

આપઘાત કરતા પેહલા……

જો તમે કોઈને પ્રેમ કરો છો તોં એક વાર અચૂક વાંચજો પાંચ મિનીટ થશે..

આપઘાત કરતા પેહલા સો વાર વિચારવું…

હ્રદય ને સ્પર્શી જાય એવી વાત….

તે એક ગરીબ માણસ હતો,તેનુ એક સપનું હતું કે
તેની દીકરી બેસ્ટ 🌡ડોક્ટર બને…
તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે
દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના
📃પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો
હતો એવું જ પરિણામ આવ્યું,દીકરી રાજ્ય
માં ☝🏻પ્રથમ આવી…
પિતા : હું આજે બહુ ખુશ છુ બેટા, તારે જે
જોઈએ એ માંગ હું તને લાવી આપીશ.
દીકરી : પપ્પા, મારે પેલો 👗ડ્રેસ જોઈએ છે
જે મેં તમને એ દિવસે બતાવ્યો હતો,પણ એ
૨૦૦૦ રૂપિયા નો હતો એટલે મેં તમને ત્યારે
કહ્યું ન હતું, શું તમે મને એ ડ્રેસ લાવી
આપશો ?
પિતા : સારું બેટા
( પરંતુ તેની બધી બચત એક કર્યા પછી પણ
તેમાં ૩૦૦ રૂપિયા ખૂટતા હતા તેમ છતાં
એમને આ ડ્રેસ કેવી રીતે ખરીદ્યો હશે ?)
પત્ની : તમે આટલા પૈસા ક્યાંથી
લાવ્યા ?
પતિ : મારી બચત માંથી અને જે ખૂટતા
હતા એ મારુ 💉લોહી વેચી ને લાવ્યો,હું
મારી દીકરી ને નિરાશ કરવા નથી
માંગતો.
હવે તે દીકરી તેના ડૉક્ટરી ના છેલ્લા વર્ષ
માં હતી,પરતું તેની ફી ૮૦૦૦૦ રૂપિયા
હતી.
પત્ની : હવે તમે આટલા પૈસા ક્યાંથી
લાવ્યા,તમે કોઈ બેંક માં ચોરી કરી ?
પતિ : ના , મેં તે દિવસે જે વ્યક્તિ ને મારુ લોહી આપ્યું હતું તેની કિડની ખરાબ થઇ ગઈ હતી, આજે મેં મારી એક કિડની તેને વેચી ને
આપણી દીકરી ની ફી ભરી.મેં કોઈ બેંક માં
ચોરી નથી કરી, અને કિડની ની વાત તું
દીકરી ને ના કરતી હું નથી ઇચ્છતો કે તેને
દુઃખ થાય…
પરિણામ નો દિવસ આવી ગયો,પિતા
ઇચ્છતા હતા કે દીકરી ઘર માં ડોક્ટર બની
ને આવે, પરંતુ….
ઘરે દીકરી ની લાશ આવી,પ્રેમ માં દગો મળવાથી દીકરી એ આપઘાત કરી લીધો……*
હવે સાચું કહો મર્યું કોણ ?
હા, પ્રેમ બધું જ છે પરંતુ જો તમે ક્યારે
તમારો પ્રેમ ગુમાવી દો તો એક ઊંડો
શ્વાશ લો અને તમારા માતા પિતા નું
વિચારો….
કેમકે તમને કદાચ બીજો પ્રેમ મળી જશે,
પરંતુ તમારા માતા પિતા ને ફરી એમનો
રાજકુમાર/રાજકુમારી નહિ મળે……

પસંદ પડે તોં શેર કરવાનું ભૂલશો નહી.

કદાચ આ વાંચીને કોઈની જિંદગી બચી જાય..

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: