Parka Baira Saune Game

છેલબટાઉ મનોજકુમારના અનેક સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેમને પોતાની પત્નીની લાગણીઓની જરા પણ દરકાર નથી. તેમની કામવાળી ચાંપલી લંપટ મનોજને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. ચાંપલી શું યોજના ઘડશે? જાણવા માટે જુઓ આ પારિવારિક રમૂજી નાટક જે દરેક પુરુષને એક સામજીક સંદેશ આપે છે

Create a website or blog at WordPress.com

Up ↑